GSEB Preboard Exam in Surat – Gujarati and English Medium
લક્ષ્ય અર્જુન પ્રિબોર્ડ પરીક્ષા - 3
વિધાર્થીમિત્રો અને વાલી મિત્રો હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌ ભેગા થઇ ધોરણ 10/12 બોર્ડ ની પરીક્ષા પહેલા બોર્ડ જેવા જ માહોલ આયોજિત પરીક્ષા આપી પોતાના અભ્યાસ ની કારકિર્દી ઉજ્જવળ અને સુરક્ષિત બનાવીએ આ માટે ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) અને ધોરણ 12 (સાયન્સ અને કોમર્સ) (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ના વિધાર્થીઓ માટે આયોજિત “ લક્ષ્ય અર્જુન પ્રિ -બોર્ડ પરીક્ષા-3″ માં રજીસ્ટ્રેશન કરાવો તેમજ 55 થી વધુ પ્રોત્સાહન ઇનામ મેળવો…